Assignment Details
Practical -૧
૧. Practical book માં પહેલું લેસન : કોરા પેજ માં આકૃતિ તથા લાઈન વાળા પેજ માં આકૃતિઓ ની સમજ તથા ઉપયોગો કે ફાયદા લખવાના. નોંધ: study material માં Theory , Practical અને Workshop Calculation and Science ની pdf અપલોડ કરેલ છે. એટલે તમે ત્યાંથી જોઈ ને લખી શકો છો.
Deadline
Dec 15, 11:30 AM
Maximum marks
0.0 marks
Question type
Subjective