Question Text
Question 4 :
કયા શાસકોના શાસનકાળ ને ગુજરાત ના રાજપૂત શાસનનો 'સુવર્ણયુગ ' ગણવામાં આવે છે ?
Question 9 :
સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવવા માં કોનો નિર્ણય મહત્વનો રહ્યો હતો ?
Question 11 :
ધોળકામાં આવેલું કયું તળાવ સિદ્ધરાજ જયસિંહ સાથે સંબંધ ધરાવે છે ?
Question 16 :
મૂળ ચૌલુકય જાતિના હોવા છતાં કયા ગામના નામ ઉપરથી 'વાઘેલા ' નામ પડ્યું ?
Question 17 :
વસ્તુપાળ અને તેજપાળ જેવા મંત્રીઓ કયા વંશ માં થઈ ગયા ?
Question 23 :
રાણીની વાવ કયા વંશના શાસનકાળ માં બનાવવા માં આવી હતી ?
Question 30 :
મોઢેરા ખાતે આવેલ સૂર્ય મંદિર કયા વંશ ના શાસન દરમિયાન બંધાયું હતું ?
Question 31 :
મોઢેરા ના સૂર્ય મંદિર માં સૂર્ય ની કુલ કેટલી મૂર્તિઓ અંકિત થયેલી છે ?
Question 32 :
મોઢેરા ના સૂર્ય મંદિર ની બહાર જળકુંડ ની ચારે બાજુ નાના નાના કેટલા મંદિરો છે ?
Question 33 :
નીચેનામાથી કઈ વાવ ને વર્લ્ડ હેરિટેજ નો દરજ્જો મળેલ છે ?
Question 42 :
સલ્તનત સમય દરમિયાન કાંકરીયા તળાવ કયા નામે નિર્મિત થયું હતું ?
Question 43 :
અમદાવાદ ના સુલ્તાન કુતુબશાહે બંધાવેલ હોજે કુતુબ અત્યારે કયા નામે જાણીતું છે ?
Question 44 :
ચોવીસે તીર્થંકર જ્યાં બિરાજમાન છે એવું પાવાપુરી કયા ડુંગર પર આવેલું છે ?
Question 50 :
કચ્છ ના કયા વિસ્તાર ની સ્ત્રીઓ દ્વારા તૈયાર થયેલ ભરતગૂંથણ ની વિશ્વ કક્ષાએ માંગ રહી છે ?