Question Text
Question 4 :
કયા શાસકોના શાસનકાળ ને ગુજરાત ના રાજપૂત શાસનનો 'સુવર્ણયુગ ' ગણવામાં આવે છે ?
Question 9 :
સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવવા માં કોનો નિર્ણય મહત્વનો રહ્યો હતો ?
Question 11 :
ધોળકામાં આવેલું કયું તળાવ સિદ્ધરાજ જયસિંહ જોડે સંબંધ ધરાવે છે ?
Question 16 :
મૂળ ચૌલુક્ય જાતિના હોવા છતાં કયા ગામના નામ ઉપરથી વાઘેલાવંશ નામ પડ્યું ?
Question 17 :
વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ કયા શાસક માં થયા હતા ?
Question 23 :
રાણીની વાવ કયા વંશ ના શાસનકાળ દરમિયાન બનાવવા માં આવી હતી ?
Question 27 :
અડી કડી વાવ અને નવઘણ કૂવો કયા રાજાએ બંધાવ્યો હતો ?
Question 30 :
મોઢેરા નું સૂર્ય મંદિર કયા વંશ ના યુગ દરમિયાન બંધાયું હતું ?
Question 31 :
મોઢેરા ના સૂર્ય મંદિર માં સૂર્ય ની કુલ કેટલી મૂર્તિઓ અંકિત થયેલી છે ?
Question 32 :
મોઢેરા ના સૂર્ય મંદિર ની બહાર જલકુંડ ની ચારેબાજુ નાના નાના કેટલા મંદિર છે ?
Question 33 :
નીચેનામાથી કઈ વાવ ને વર્લ્ડ હેરિટેજ નો દરજ્જો મળે છે ?
Question 34 :
ગુજરાત નું વિશિષ્ટ સ્થાપત્ય એવો રુદ્ર મહાલય ક્યાં આવેલો છે ?
Question 42 :
સલ્તનત કાળ દરમિયાન કાંકરીયા તળાવ કયા નામે નિર્મિત થયું હતું ?
Question 43 :
અમદાવાદ ના સુલ્તાન કુતુબશાહે બંધાવેલ હોજે કુતુબ નામનું સરોવર અત્યારે કયા નામે જાણીતું છે ?
Question 50 :
કચ્છ ના કયા વિસ્તાર ની સ્ત્રીઓ દ્વારા તૈયાર થયેલ ભરત ગૂંથણ ની વિશ્વભરમાં માંગ રહી છે ?